
Gujarati shayari : હેલો મિત્રો આજે ના આપણા આ પોસ્ટ માં આપણે શાયરીઓ ના શોકીન માટે ગણી બધી અલગ અલગ Gujarati shayari , Gujarati shayari love romantic , Gujarati Love Shayari અને Love Quotes In Gujarati આ બધે શાયરીઓ અને sms તમે તમારા મિત્રો સાથે whatsapp અને facebook માં સહારે કરી શકો છો .
અમે અમારા આ website પર બીજા ગના બધા status અને quotes જેમકે મહાકાલ સ્ટેટ્સ , બ્રાન્ડેડ કમીના સ્ટેટ્સ, બદમાશી સ્ટેટ્સ , સદ્યગુરુ સ્ટેટ્સ , લવ સ્ટેટ્સ આ બધે સ્ટેટ્સ તમે ચેક કરી શકો છો અને મિત્રો સાથે share કરી શકો છો .
Gujarati Shayari WhatsApp Shayari In Gujarati
બસ તું હોય એ થી વિશેષ જિંદગી શું હોય
દિલને તો ખરાબ જ હતી પણ આંખ રડી ને થાકી તારી રાહ માં
પ્રેમની શોધ સારી છે પરંતુ શોધ્યા વગર ની પ્રેમ મળે તો વધુ સારો
સૌ ફિદા છે પોટ પોતાના જ ચહેરા પાર અહીં, કોણ નીકળે છે ગરે થી આયનો જોયા વગર

Gujarati Shayri In Gujarati Language
ક્યારેક મન થાય છે એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી સાથે હોય છે તું ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો તારા એક જ મીઠા સ્મિતથી ઠંડક મળી જશે !!
એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી મમ્મીને મારા શર્ટમાંથી Ladies Perfume ની Smell આવે છે !!
કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને, સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે
આપણો સંબંધ ભલે દોસ્તી હોય કે પછી પ્રેમ, મારા માટે એ મહત્વનું છે કે તું મારી સાથે રહે બસ !!
આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું ” આપણા છોકરા તો મારા પર જ જશે” !!
જો છોકરી પૈસા કરતા વધારે તમને પસંદ કરતી હોય, તો એની સાથે #પરણવામાં કંઈ જ ખોટું નથી !!
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ, ચા અને ચાહ !!
તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું
હાથ ભલે ખાલી રાખજે ભગવાન, પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે, મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી, 🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય એવો સબંધ કાયમ રાખજે…!!!

Love Quotes In Gujarati
પુત્રીઓબધાનાનસીબમાં ક્યાં હોય છે, ઈશ્વરને જે ઘર પસંદ પડે_ત્યાં જ*હોય છે.
સંબંધ તે નથી કેકોની *પાસેથી તમે કેટલું સુખ મેળવો છો, સંબંધ તો તે છે કે કોના *વિના તમે કેટલી #એકલતા અનુભવો છો
સંબંધ તોએવા જસારા, જેમાં હક પણ ન #હોયઅને કોઈ *શકપણ ન હોય
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…
મારી આજ હું
આનંદથી જીવું છું
આવતીકાલ ને
જે કરવું હોય તે કરે
કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી
નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
આવી રીતે લગન કરીને
બિચારા કેટલાય રોયા છે
Gujarati Shayari In Gujarati Fonts
તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની,🙄 નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
હસી મઝાક ની આ પલ યાદ રાખજો
આ નાના માણસ નો પ્રેમ યાદ રાખજો
કાલે હું રહું કે ના રહું
એકમસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખજો

Also, Read
30 Famous Quotes About Poetry.
50+ Hindi Alone status | Solitude Quotes | Being Alone Status
TOP 50+ Royal Attitude Status In Hindi {2019-2020} For Facebook and Whatsapp.
20 Best Inspirational Employee Engagement Quotes
BK THOUGHT OF THE DAY – TOP BK SHIVANI QUOTES 2020
Sad Gujarati Shayari in Gujarati Font
શું કરું તારી જોડે વાત કરીને ? હસું ચુ એ પહેલા જ તે તો રડાવી દીધો શું કહી રોકુ તને તે તો જતા જતા મારી ના હોવાનો એહસાસ અપાવી દીધું
એ જતા જતા આટલું બોલી કે હવે ક્યારેય નહિ આવું પરત મેં કહ્યું વિશ્વાસ છે મને મારા પ્રેમ પાર બોલ લાગી જાય શરત ?
જો પ્રેમ માં કોઈ વિરહ ના હોટ તો વ્હલા મીરા કઈ ગાંડી હતી … તે આખી જિંદગી કૃષ્ણ ની રાહ જોઈ રાહ જોય
લડી ને તો દુનિયા જીતાય … દિલ જીતવા માટે તો પ્રેમ જ કરવો પડે ભાઈ
Friendship Shayari In Gujarati
સ મય મળ્યે મિત્રોને મળતા રહેજો સાહેબ, બાકી મિત્રો જ નહીં હોય તો સમયનો શું વઘાર કરશો
મારા વ્હાલા દોસ્ત :- તું મારા ઉપર ગુસ્સે થા, પણ મને છોડવાનો તને કોઈ જ હક્ક નથી
તારી દોસ્તીએ આપી તાજગી એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે, તું બનાવ હજારો 🏏મિત્ર પણ મને તારા વગર કોઈની યારી સારી ન લાગે !!
ભ ગવાન કરે આપણી દોસ્તી એવી હોય, પાર્ટી તું આપે ને બર્થ ડે મારો હોય !
હું મારા એ દોસ્તને ક્યારેય ખોવા નથી માંગતો, જેને મારા ખરાબ સમયમાં મને મદદ કરી છે !!
દોસ્તી માટે કોઈ પ્રપોઝ ના હોય દોસ્તોને, ખાલી ભાઈ કહો ત્યાં દુખના ભાગીદાર થઇ જાય !!
જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા, જે તમારા બર્થડેની રાહ તમારા કરતા પણ વધુ જોતો હોય !
ઈચ્છા કરું ચુ મિત્રો તમે લોકો ને ઉપર દીધેલા Gujarati Love Shayari અને Gujarati Shayari પસંદ આવી હશે તો પ્લેયાસે કોમેન્ટ કરી ને જણાવો અને બીજા નવા નવા આવાજ પોસ્ટ માટે વિઝિટ કરતા રયો અમારી website ને . ખુબજ આભાર .
images source : google
1,330 total views, 3 views today
Leave a Reply